ભ્રષ્ટાચાર અને ભેળ-સેળ સિક્કા ની બે બાજુ.

Corruption and Adulteration

એક કરો અટલે બીજુ આપ-મેળે મળી જ જાય

આજે નો સમય અટેલે ટેકનોલોજી નો સમય પરંતુ આજ નો સમય એ જાગ્રુત થવા નો પણ સમય છે, આજે લોકો ને નવું ખાવા નો બોહુ જ શોખ છે પણ એ વસ્તુ ક્યા થી આવે છે, કેવી રીતે બને છે, તેનો કોઇ દિવસ આપણે જાણવાની કોશીશ નથી કરી.આટલું સસ્તુ અને આટલુ અનલિમિટેડ કેવી રીતે આપે છે ?

 તે તો કદાચ કોઇ દિવસ વિચારીયુ જ ના હોય,  કેમ કે આપણે તો ખાવા ની વાનગી જોઈ ને જ ખુશ થઈ જતા હોય છે, પછી બીજુ તો શુ જોવું, હવે તો એવું પણ નથી રહ્યું,કે બ્રાંડ વાળી વસ્તુ ખાવ તો એમાં કોઇ ભેળ-સેળ નહી હોય, એતો નામ જ બ્રાંડ હોય છે, બાકી તો કદાચ લારીવાળા ને સરમાવે તેવી હોય છે. તમને યાદ હોય તો એક એડ આવતી હતી.5 સ્ટાર રેશ્ટોરંટ વાળો પાછળ ના દરવાજા થી લારીવાળા પાસે થી ખાવા નું લહી ને રેસ્ટિરંટ માં મોધી ડીશો માં પિરશ્તો કદાચ કોઇ એ જોયુ હશે.એ વાસ્તિવિક દર્શાવતુ હતું.

હવે વાત મુદા ની કરવાની છે.આ બ્લોગ મે લોકો ની જાગ્રુતી માટે બનાવીયો છે,ભગવાન જીવન આપણે ને કઈ ને કઈ સારુ કાર્ય કરવા માટે મોકલીયા છે, તો ઉપયોગ કોઇ સારા કામ માટે કરીયે, અને કેહવાય છે ભગવાન નો વાસ હમેશા આપણા દિલ માં રહેલો છે તો,આ શરીર માં એવી કેમકિલ અને ઝેરી વસ્તુ શા માટે નખીયે, જેથી તમારા જીવન ના વર્ષો ઓછા થઈ અને એ પણ પછી ત્યાથી સારા થવા માટે નહી પણ એક બિમારી માંથી બીજી બિમારી લેવા માટે હોસ્પીટ્લ જવું પડે.(કેમ કે કોઇપણ દવા તમારી બિમારી  ને ૧૦૦% સારી કરતી જ નથી એતો ખબ્રર જ હશે)

હજુ પણ સમય છે,આપણા બાપ-દાદા એ આપના વેલી અને એમને જીવેલી જિદંગી ૧૦૦વર્ષ ની હતી આપણી તો  આટલી રેહવા ની જ નથી આટલુ સમજી લેજો,એમને ખાધલા ઘરેલુ અને શુધ્ધ ખોરાક નો જ ઉપયોગ કરો કેમ કે બહાર મળતી એક પણ વસ્તૂ ઓરીજીનલ નથી મળતી અને કદાચ મારા કેહવાથી કે સમજાવા થી કોઇ ફરક નથી પડવાનો,… તો પણ કદાચ ૫% લોકો ને પણ ફરક પડશે તો પણ મારો માટે આ મેસેજ સફળ થશે.

દરેક વસ્તુ માં એવા એવા ઝેરી કેમકીલ નાખેલા હોય છે કે એની કોઇ સિમા નથી મે નીચે તમને અમુક વિડીયો શેર કરીયા છે સાચા છે કે ખોટા એનો નિર્ણય તમારે લેવાનો છે.

વિદેશ માં ભેળ-સેળ નું પ્રમાણ નહિવત છે કેમ કે ભ્રષ્ટાચાર તો ત્યા પણ થતો હશે પણ ખાવા-પીવા ની વાનગી માં નહી હોય, આજે ચાઈના જેટલુ ડુબલીકેટ નથી બનાવતું એનાથી પણ વધારે તો આપણે હવે બનવાતા થઈ ગયા છીએ, ભ્રષ્ટાચાર માં તો આપણે અવલ દરજા માં આવીયે છીએ, કેમ કે જેટલુ મગજ આપણુ કામ કરવામા નથી ચાલતુ એના થી તો વધારે ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો જેથી આપણે કોઈ પકડી ના શકે એમા ચાલે છે.આ ભ્રષ્ટાચાર ના કારણે જ અધિકારીઓ દ્રારા જ લોકો માં આવી હિમંત આવી છે કે કઈ નય પૈસા ખવદાવી દેશુ આપણુ કામ થઈ જશે ટેંશન શું લેવા નું, આટ્લા માટે આજે આ ભ્રષ્ટાચાર ખાવા-પીવા ના ઝેર રુપે આજે દરેક ના ઘર માં અને શરીર માં આવી ચુક્યો છે.

રોજ-બેરોજ સમાચાર માં આપણે શુ જોઈએ છીએ,દારુ પીવા હાલત માં હિટ એંડ રુન માં આટલા ના મુત્યુ ?જવાબદાર કોણ

આજ આ હોટલ માં ખાવા જતા ભોજન માથી મરેલી ગરોલી નકળી કે વંદો નીકળીયો. જવાબદાર કોણ?

રર્સ્તા મા જતા ભુવો પડયો અને મોત થયુ, જવાબદાર કોણ ?

બ્રીજ કે રસ્તા તુટી પડવા,જવાબદાર કોણ ?

   રર્સ્તા કોઇ આવતા જતા શુ કોઇ સ્ત્રી પોતાને શુરક્ષિત અનુભવે છે ?

ચોરો માટે કોઈ ના પણ ઘર તોડવા બહુ જ આસન થઈ ગયુ છે કેમ ?

હલ્તા-ચલતા કોઇ પણ વય્ક્તી કોઇ ને નાન-નાની બાબત માટે પણ મારી નાખે છે કેમ ? ભય ક્યા ગયો ?

આ બધા નો જવાબ તો તમને ખબર જ છે પણ કોઇ આપી નહી શકે કેમ કે આજ જ્યા સુધી લોકો ને પોતાના પર કોઇ વિતત નથી ને ત્યા સુધી આપ્ણે જગ્રુત નથી થવાના રેહવાદો હું પણ કોના માટે આ કલમ લખી ને મેહનત કરુ છે ?

પણ આટલુ યાદ રાખજો.આ બધુ જવાદે ચાલશે એમા શુ થઈ ગયુ, આપ્ણે ક્યા રોજ બહાર જમવા જવુ છે.આપણે જોઈ લેશું પૈસા આપીંને આપણુ કામ થઈ જશે, આવા શબ્દો આપણે આપણી લાઈફ માં હજાર વખત વાપરીયે છીએ

 જ્યારે કુદરત આવું વિચારવા ચાલુ કરી દેશે ને ત્યારે શ્વાસ લેવા નો પણ ટાઈમ નથી આપતુ,  આજે દરેક દેશ માં આંતરિક યુદ્ધો,પુરુ નો પ્રકોપ,કુદરતી હોનારત અને સૌથી વધુ મહતવ ની બાબત લોકો પોતાની સહન શકતી ગુમાવી રહ્યા છે,રોજે રોજ ના કિસ્સા જોઈ રહ્ય હશો, તો કદાચ આ રોજ બેરોજ બહાર મોજ થી ખવાતુ સ્વાદિટ ભોજન ? બિમારી માટે આપ્ણે લેવા જતા સારી કોઇ દવા ? બહાર નું પ્રદુષણ વાળુ વાતાવરણ કે ? કેમીકલ થી લથપથ શાક-ભાજી ? કેમીકલ થી પાકેલા ફળો ? શુ છે જવાબ અને તેના કારણો કરોડ પૈસા હોવા છતા કોરોના જેવી બિમારી એ આપણ શીખવી દિધુ છે કે પૈસા નહી કામ આવે, તો હવે તમે પૈસા ના વહેમ માં રહી ને બધુ થઈ જશે આવું વિચારવા નુ બધ કરી ને,હવે આ સમ્સાય નો શુ ઉકેલ લાવો એ ખુબ જ જરુર અને મહતવ નો મુદો છે,આપ્ણી આવનારી લાઈફ માટે અને આપ્ણી આવનારી પેઠી માટે.તમારા જવાબ ની હુ રાહ જોઈશે ? જ્ય ભારત.


Leave a Comment