લબુબુ ટોય્સ સાચે જ ડરામણુ છે કે અફવા ?

Labubu કૅરેક્ટરનું સર્જન Hong Kong ના આર્ટિસ્ટ Kasing Lung એ કર્યું.

 

Kasing lung જે હોંન્કોંગ ના આર્ટિસ છે પંરતુ એમ ને નાનપણ થી જ બાળપણથી જ ડરામણી, અજીબ અને કલ્પનાશીલ વાર્તાઓ ખૂબ ગમતી. એના કહેવા મુજબ, બાળપણમાં એણે એવા કૅરેક્ટર્સ કલ્પ્યા કે જે દેખાવમાં ડરામણા હોય પણ અંદરથી નિર્દોષ હોય. એ જ વિચાર પરથી Labubu ની રચના થઈ – બહારથી થોડી ડરામણી, પણ અંદરથી રમૂજી.

પરંતુ આજ કાલ ભારતમાં એની બહુ જ સમાચાર ફેલાઈ રહ્યા છે કે આ ટોય્સ ઘર મા લાવ્યા પછી ઘર ના પરિવાર ને કોઇ ને કોઇ બાબત થી આફ્ત આવી રહી છે જેમ કે ઘર માં બધા બિમાર પડવા લાગે છે,નાના બાળકો રાતે ડરી ને અચાનક બુમ પાડી રહ્યા છે,આવા ન્યુઝ આવી રહ્યા છે પરંતુ આવી કિસ્સા ઓછો કિસ્સા માં જોવા મળ્ય છે પરંતુ ઈરાક અને રશિયા પણ તેનો પ્રતિબંધ મુકી દિધો છે ત્યા ના એહવાલ મુજબ આ ટોય્સ થી ત્યા ના બાળક ખુબ જ ડરી રહીયા છે આટલા માટે ત્યા પ્રતિબંધ મુકેલ છે

જો ભારત કે ગુજરાત માં જો આવા કોઇ કિસ્સા બન્યા હોય તો જાગ્રુત થઈ ને મને કોમેન્ટ કરો ને મને શરે કરો તો હુ લોકો સુધી સાચી માહીતી આપી શકાય.

Leave a Comment