SYNEWS

શું પુરાવા પરથી એવું કહેવું યોગ્ય છે?એલિયંસ નું જીવન શું પ્રુથ્વી પર હતું

alliance

તાજેતરના દિવસોમાં ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો ઝડપી ફેલાઈ રહ્યા છે. આ વિડીયો માં એવું બતાવવામાં આવી રહ્યું છે કે પિરામિડ નીચે અજબ-ગજબ વસ્તુઓ મળી રહી છે. કેટલાક દાવાઓ અનુસાર, એ વસ્તુઓ માનવ સર્જન નહી પરંતુ પરગ્રહવાસીઓ (Aliens) સાથે જોડાયેલી હોઈ શકે છે.

શું સત્ય, શું અફવા?

આવા વિડીયો જોતા સામાન્ય લોકોના મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે – શું ખરેખર પિરામિડની અંદર કે નીચે એલિયન્સના પુરાવા છુપાયેલા છે? અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવાથી આ દાવો સાબિત નથી થયો. છતાં પણ, આ પ્રકારના દ્રશ્યો લોકોના મનમાં કૂતૂહલ અને રહસ્ય જગાવે છે.

માનવરૂપી એલિયન્સનો સવાલ

ઘણા લોકોનો મત છે કે જો એલિયન્સ ક્યારેક પૃથ્વી પર આવ્યા હશે, તો કદાચ તેઓ માનવ રૂપ ધારણ કરીને આજેય આપણામાં જીવતા હશે. આજકાલની અચાનક વિકસતી ટેકનોલોજી પર નજર કરીએ તો ક્યારેક એવું લાગે છે કે આ વિકાસ માત્ર માનવ બુદ્ધિથી થયો હશે કે પાછળ કોઈ અજાણી શક્તિ કાર્યરત છે?

ઉપર જણાવેલ ફેસબુક લિંક જરુર ચકે કરવી દુનિયા ની સૌથી મોટી શોધ અને સફલતા છે અને કદાચ અનિ આગળ શુ શુ રહ્સ્ય છુપાયેલા છે એ બહુ જમહત્વ ની વઆત છે,સમય કાઢી ને જોવાનું ચુકશો નહી.જો માહીતિ માટે લાઈક અને કોમેંટ જરુરુ કરવી . 

Exit mobile version