SYNEWS

ગણેશ

ભગવાન શ્રી ગણેશ ના આગમન થી લઈ ને વિશર્જન સુધી ઘર માં અથવા એક ખુશી અને આનંડ,ઉલ્લાસ અને ખુબ જ ખુશના માં દિવસ હોય છે,સાથે સાથે મન માં એક આનંદ અને ઉમંગ આવી જાય છે, કોઇ ૨ દિવસ તો કોઇ ૫ દિવસ તો કોઇ ૧૦ દિવસ ગણપતિ બાપ્પા ને બેસાડે છે,રોજ રોજ આરતી,પૂજા.પ્રસાદી,ગીત,સંગીત આનંદ પ્રમોદ થી ચારે તર્ફ નું વાતારણ થઈ ચુક્યુ હોય છે, પણ સાથે સાથે ભગવાન ગણપતિ આજે વિસર્જન છે તો ખુબ જ દુ:ખ થાય છે કેમ કે બાપ્પા આપણા થી એક વર્ષ સુધી દુર જતા રહ્યા છે હવે એક વર્ષ સુધી રાહ જોવી એ આપણા થી સહન નથી થઈ શકતુ, છતા પણ મન ને ગમે તેમ મનાવી ને આ દિવસ ને હસી ખુશી સાથે પસાર કરીયે છીએ. 

ગણપતિ બાપ્પા નું કપાળ આપણ ને શુ શીખવે છે ? 

જીવન માં હમેશા મોટા વિચારો રાખવા અને હમેશા ઉચુ અને સત્ય વિચારવું 

ગણપતિ બાપ્પા નું નાની આંખો આપણ ને શુ શીખવે છે ? 
 જીવન માં આપણો કોઇપણ એક ગોલ હોવો જોઈએ અને તે પણ એકાગ્રતા અને ધ્યાન પુર્વક હોવો જોઈએ તેના માટે નાની વાતો ને પણ ખુબ જ ધ્યાન આપવું જોઈએ.
 જીવનમાં નાની નાની વાતો પર ધ્યાન આપવું.

ગણપતિ બાપ્પા નું મોટા કાન આપણ ને શુ શીખવે છે ? 
જ્યારે કોઇ પણ પરિસ્થિતિ હોય પહેલા સામેવાળ ને સાંભળો, અને પછી બોલો અને બીજુ નું સાંભળેલે કયારે કોઇ વાત ને સાચી ન માની લેવી,સારી વાત અને જીવન માં કામ આવે તેવી વાત યાદ રાખો અને જે કામ ની વાત નથી તેને બીજા કાન થી બહાર જવા દો.
→ દરેકની વાત ધીરજથી સાંભળવી.

ગણપતિ બાપ્પા નું  ટૂંડી સૂંડ આપણ ને શુ શીખવે છે ? 
→ જીવન પણ એવુ લચક અને સારા સુંગધીત્ રાખવુ કે સમય અને પરિસ્થ્તી ભલે ગમે તેવી એવી હું દરેક પરિસ્થિતિ માં મારા જીવન ને હું સેટ કરી દઈશ.કોઇ પણ પ્રકાર ના અફસોસ કે દુ:ખ વગર
→ જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવ બદલવાની શક્તિ.

ગણપતિ બાપ્પા નું  મોટું પેટ આપણ ને શુ શીખવે છે ?
→ ધીરજ અને ક્ષમાશીલતા.

જીવન માં આવેલ કોઇપણ પ્રકાર ની પરિસ્થિતિ કે કોઇપણ પણ પ્રકાર ની વાત જે હમેશા આપણા જીવન માં પરેશાની ઉભી કરી હોય તેને પચાવી પાડવી અને આગળ વધવું 
→ દરેક વાતને શાંતિથી પચાવવાની શક્તિ.

ગણપતિ બાપ્પા નું ચારો હાથ આપણ ને શુ શીખવે છે ?

  • અંકુશ (Goad) → મનને હમેશા પોતાના નિયંત્રિત માં રાખવું નહી કે તેના નિયંત્રિત માં આવી જવું 

  • પાશ (Noose) → જીવન માં નકારાત્મકતાને એટલે કે ખરાબ વિચારો અને પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવું.

  • લાડુ/મોદક → મહેનત પછીનું મીઠું ફળ.

  • આશીર્વાદ મુદ્રા → ભક્તોને સુરક્ષા અને આશીર્વાદ.

ગણપતિ બાપ્પા નું મૂષક વાહન આપણ ને શુ શીખવે છે ?

→ નાની થી નાની શક્તિનો પણ ઉપયોગ કરી શકાય છે.
→ ઈચ્છાઓને કાબૂમાં રાખો.

  • ત્રિકોણાકાર તિલક
    → ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પર નિયંત્રણ.

  • ગણેશજીની બેઠાડું સ્થિતિ
    → એક પગ ધરતી પર અને બીજો ઉપાડેલો –
    → દુનિયાના કાર્યોમાં રહો, પણ આધ્યાત્મિકતા ભૂલશો નહીં.

 

આ માહીતી આપ્ન ના જીવન માં કામ આવી હોય તો પ્લીઝ અને લાઈક અને કોમેંટ કરવી.જય શ્રી ગણેશ,ગણપતી બાપ્પા મોરીયા,ઘી માં લાડુ ચોળીયા. 

Exit mobile version